Advertisement - 53/2024-25 Important Notice Regarding Consent Form and Consent Deposit of Advt No. 53, 55 and 56/2024-25 - consent_Notice-_55,56,53-202425.pdf
Key Highlights
Last date not announced- Total Vacancies
- See notification
- Last Date to Apply
- Not announced
- Application Fee
- See notification
- Age Limit
- See notification
- Qualification
- See notification
- Pay Scale
- See notification
Important Links
Links open on the official portal (gpsc.gujarat.gov.in). Advertisement number: 53/2024-25.
Notification Details
ગુજરાત જાહેર સેવા આયોગ સેક્ટર-૧૦-એ, છ-૩"પરરણામ" સર્કલ પાસે,"છ"રોડ, ગાાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નાં- (૦૭૯)-૨૩૨-૫૮૯૮૦ WebSite : https://gpsc.gujarat.gov.in
પ્રાથમમર્ ર્સોટીમાાં હાજર રહેવા સાંમમત (CONSENT) આપવા તથા CONSENT DEPOSIT ભરવા બાબત ક્રમ જા.ક્ર જગ્યાનુ નામ પ્રાથમમર્ ર્સોટીની તારીખ ભાગ-૧ (સામાન્ય અભ્યાસ) ભાગ-૨ (સાંબાંમધત મવષય) ૧ ૫૩/૨૦૨૪- ૨૫ સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી), વગક-૨ (GWRDC) ૨૭/૦૩/૨૦૨૫ (Qualifying Examination (Short Hand Test) Elimination Round) ૨ ૫૫/૨૦૨૪- ૨૫ અમધર્ મદદનીશ ઇજનેર (મસમવલ),વગક-૩(GMC) ૧૬/૦૩/૨૦૨૫ ૩૦/૦૩/૨૦૨૫ ૩ ૫૬/૨૦૨૪- ૨૫ અમધર્ મદદનીશ ઇજનેર (મવધ્યુત),વગક-૩(GMC) ૧૬/૦૩/૨૦૨૫ ૩૦/૦૩/૨૦૨૫
૨. અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાાં હાજર રહેતા નથી. પ્રાથમમક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સાંખ્યાને લઇને આયોજન કરવુ પડતુ હોઇ, તે માટે ખૂબ મોટા પાયે વ્યવસ્થા કરવાની થાય છે. જેમાાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખાંડો, ઇન્ન્દ્વજજલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર મનયામક વર્ેરે મોટી સાંખ્યામાાં રોકાયેલ રહે છે. પરીક્ષામાાં ર્ેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સાંખ્યાને કારણે તે પ્રમાણમાાં કરવામાાં આવેલ તમામ વ્યવસ્થાનો બબનજરૂરી ખર્ગ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે. ૩. આથી, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અર્ાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.
૪. વધુમાાં, અમુક ઉમેદવારો પોતાની પસગનલ ડડટેઇલ્સમાાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક મસવાયની બીજી અરજીઓ "રદ" કરવી જરૂરી છે. ૫. આમ, ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી "CONSENT FORM" મેળવવાનુાં તથા CONSENT FORM સાથે નીર્ે કોષ્ટકમાાં દશાગવ્યા મુજબ "CONSENT DEPOSIT" લેવાનુાં આયોર્ દ્વારા નક્કી કરવામાાં આવેલ છે. ક્રમ વગક CONSENT DEPOSIT ૧ બબન અનામત વર્ગના ઉમેદવારો (મડહલા મસવાય) રૂ.૫૦૦/- ૨ અનામત વર્ગના ઉમેદવારો (એટલે કે સામાજજક અને શૈક્ષબણક રીતે પછાત વર્ગ, અનુસૂબર્ત જામત, અનુસૂબર્ત જનજામત અને આમથિક રીતે નબળા વર્ગ), તમામ કેટેર્રીના મડહલા ઉમેદવાર, ડદવ્યાાંર્ ઉમેદવાર અને માજી સૈમનક રૂ.૪૦૦/-
૬. પ્રસ્તુત જાહેરાતની પ્રાથમમક કસોટી આપવા માટેની પોતાનુાં CONSENT FORM તથા CONSENT DEPOSIT તા.૩૧/૦૧/૨૦૨૫ના રોજ બપોરે ૧૫:૦૦ ર્લાર્થી તા.૦૭/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ ર્લાર્ સુધીમાાં ભરવાની રહેશે. છેલ્લી તા.૦૭/૦૨/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ ર્લાર્ બાદ ર્ોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનુાં CONSENT FORM તથા તે અંગેની CONSENT DEPOSIT ભરી શર્શે નહીં. ૭. CONSENT DEPOSIT ભરવાની પદ્ધમત: આ અંર્ેનુાં CONSENT FORM https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાાં આવેલ છે. જે માટે ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરના HOME PAGE પર "OTHER APPLICATION" MENU માાં જઇ CONSENT FORM પર Click કરો. ત્યારબાદ પોતાનો "CONFIRMATION NUMBER" અને "BIRTH DATE" તથા CAPTCHA ની મવર્તો નાખીને "Ok" Button પર Click કરી CONSENT DEPOSIT અને CONSENT FORM ભરી શકાશે. ૮. CONSENT DEPOSITનુાં માધ્યમ: ઉમેદવાર આ CONSENT DEPOSIT માત્ર UPI, ડેબબટ કાર્ડગસ, ક્રેડડટ કાર્ડગસ, નેટ બેનન્દ્કિંર્ દ્વારા ભરી શકે છે. ૯. CONSENT FORM સબમમટ કરવાની અને CONSENT DEPOSIT જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમય બાદ બલિંક ઉપલબ્ધ રહેશે નડહ. એકવાર બલિંક બાંધ થઈ જાય પછી CONSENT FORM અને CONSENT DEPOSIT (લેટ ફી/રોકડ રકમ વર્ેરે સડહત) સ્વીકારવામાાં આવશે નહીં. તકનીકી અથવા અન્દ્ય સમસ્યાને ટાળવા માટે ઉમેદવારોને છેલ્લી તારીખ અને સમયની રાહ ન જોવાની સલાહ આપવામાાં આવે છે. ૧૦. રીફાંડ ચુર્વણી: જે મૂળ સ્ત્રોત (Payment source) માાંથી CONSENT DEPOSIT ભરવામાાં આવી છે તે મૂળ સ્ત્રોત(Payment source)માાં જ રીફાંડ ચૂકવવામાાં આવશે. જો જયાાંથી આ CONSENT DEPOSIT ભરવામાાં આવી છે ત્યાાંથી ચુકવણીનો મૂળ સ્ત્રોત (Payment source) બાંધ/મનનષ્ક્રય/ડોરમાંટ વર્ેરે હોય, તો રીફાંડ થઈ શકશે નહી અને આ માટે GPSC જવાબદાર રહેશે નહીં. આમ, ઉમેદવારોને સલાહ આપવામાાં આવે છે કે તેઓ CONSENT DEPOSIT ચુકવણી માટે સડક્રય પેમેન્દ્ટ મોડનો ઉપયોર્ કરે અને CONSENT DEPOSITની રકમ ચૂકવવા માટે તેમના પોતાના પેમેન્દ્ટ મોડનો ઉપયોર્ કરે. ૧૧. પરીક્ષામાાં હાજર રહેનાર ઉમેદવારોને CONSENT DEPOSIT પરત કરવામાાં આવશે. ર્ેરહાજર રહેનાર ઉમેદવારની CONSENT DEPOSIT પરત કરવામાાં આવશે નહીં. ૧૨. CONSENT DEPOSIT તથા CONSENT FORM ભયાગ અંર્ેની એક કોમન e-receipt જનરેટ થશે, જેની print કાઢી લેવી. આ e-receipt આયોર્ દ્ધારા માાંગ્યેથી રજૂ કરવાની રહેશે. ૧૩. જે ઉમેદવારો મનયત સમયમાાં આ CONSENT FORM તથા CONSENT DEPOSIT નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાાં ર્રેલી ઓનલાઇન અરજી રદ થશે અને આવા ઉમેદવારો ર્ોલલેટર પણ ડાઉનલોડ ર્રી
શર્શે નહીં અને પરીક્ષામાાં બેસી શર્શે નહીં. આ અંગેની ર્ોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાાં આવશે નહીં. ૧૪. એક ઉમેદવાર પોતે એક જ CONSENT FORM અને CONSENT DEPOSIT ભરી શકશે. જો કોઇ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્દ્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે ક્ન્દ્ફમેશન નાંબર મેળવેલ હોય તો પણ કોઇ પણ એક ક્ન્દ્ફમેશન નાંબર ઉપરથી ઉપર મુજબનુાં એક જ CONSENT FORM અને CONSENT DEPOSIT ભરવાની રહેશે. ૧૫. પ્રસ્તુત જાહેરાત અન્દ્વયે જો કોઇ ઉમેદવાર દ્વારા અલર્ અલર્ ક્ન્દ્ફમેશન નાંબરના અલર્ અલર્ CONSENT FORM અને CONSENT DEPOSIT ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનુાં જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજયની તમામ ભરતી સાંસ્થાઓની સ્પધાગત્મક પરીક્ષાઓ માટે ર્ેરલાયક ઠેરવવાની કાયગવાહી કરવામાાં આવશે. ૧૬. પ્રસ્તુત જાહેરાતની કોષ્ટકમાાં દશાગવ્યા મુજબ યોજાનાર પ્રાથમમક પરીક્ષા આપવા માટેના CONSENT FORM તથા CONSENT DEPOSIT માત્ર ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્દ્ય કોઇ પણ માધ્યમથી CONSENT FORM તથા CONSENT DEPOSIT આયોર્ દ્વારા સ્વીકારવામાાં આવશે નહીં. ૧૭. ઉમેદવારોએ અલગ-અલગ જાહેરાતો માટે અલગ-અલગ CONSENT FORM ભરી CONSENT DEPOSIT ભરવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી.
This is an extract. Download the official notification PDF for the complete text.