ATTACHMENT
Key Highlights
Last date not announced- Total Vacancies
- See notification
- Last Date to Apply
- Not announced
- Application Fee
- See notification
- Age Limit
- See notification
- Qualification
- See notification
- Pay Scale
- See notification
Important Links
Links open on the official portal (gpsc.gujarat.gov.in).
Notification Details
ગુજરાત જાહેર સેવા આયોગ સેક્ટર-૧૦-એ, છ-૩"પરરણામ" સર્કલ પાસે,"છ"રોડ, ગાાંધીનગર-૩૮૨૦૧૦ ફોન નાં : (૦૭૯)૨૩૨ ૫૮૯૮૦ WebSite : https://gpsc.gujarat.gov.in જા.ક્ર.૧૪,૧૫,૧૬,૧૭,૩૮/૨૦૨૬-૨૭ ની પ્રાથમમર્ પરીક્ષા(સાંબાંમધત મવષય)ના ર્ોમન ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ
આયોગ દ્વારા તા.૦૬/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ દરમિયાન નીચે કોષ્ટકિાાં દર્ાાવ્યા મુજબની જાહેરાતોની પ્રાથમમર્ પરીક્ષા (સાંબાંમધત મવષય) એક સાથે યોજાનાર છે. જે સાંદર્ભે એક કરતાાં વધુ જાહેરાતિાાં ઉિેદવારી નોંધાવેલ કોિન ઉમેદવારોએ Self-Declaration ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in પર ફરજીયાત ર્ભરવાનુાં રહેર્ે.
ક્રમ જગ્યાનુાં નામ જાહેરાત ક્રમાાંર્ ૧ જુમનયર સ્ટાફ ઓફફસર (વહીવટ), વગા-૨ ૧૪/૨૦૨૬-૨૭ ૨ જનરલ િેનેજર, વગા-૧ (GMB) (ફદવ્યાાંગ ખાસ ર્ભરતી) ૧૫/૨૦૨૬-૨૭ ૩ ડેપ્યુટી જનરલ િેનેજર, વગા-૧ (GMB) (ફદવ્યાાંગ ખાસ ર્ભરતી) ૧૬/૨૦૨૬-૨૭ ૪ િેનેજર, વગા-૧ (GMB) (ફદવ્યાાંગ ખાસ ર્ભરતી) ૧૭/૨૦૨૬-૨૭ ૫ વહીવટી અમધકારી, વગા-૨ (િ.ન.પા.) ૩૮/૨૦૨૬-૨૭
❖ ખાસ સૂચના : ૧. ઉપરોક્ત ર્ોષ્ટર્માાં દર્ાકવેલ કુલ-૦૫ જાહેરાતો પૈર્ી એર્ ર્રતા વધુ જાહેરાતોમાાં ર્ોમન ઉમેદવાર હોય તો, આ ર્ોમન ઉમેદવારોએ તેઓની જાહેરાતોના પ્રવેર્પત્રો પૈર્ી ર્ોઈપણ એર્ જાહેરાતના પ્રવેર્પત્રમાાં દર્ાકવેલ પરીક્ષા ર્ેન્દ્ર પરથી જ પ્રાથમમર્ પરીક્ષા (સાંબાંમધત મવષય) આપવાની રહેર્ે. આવા ર્ોમન ઉમેદવારો માટે તેઓએ જે જાહેરાતના પ્રવેર્પત્ર પરથી પ્રાથમમર્ પરીક્ષા(સાંબાંમધત મવષય) આપેલ હર્ે તેમાાં મેળવેલ ગુણ આ મસવાયની ઉપરોક્ત ર્ોષ્ટર્માાં દર્ાકવેલ અન્દ્ય જાહેરાત/જાહેરાતોમાાં પણ ધ્યાને લેવામાાં આવર્ે.
૨. ઉપર્ુક્ત ર્ોષ્ટર્માાં દર્ાકવેલ કુલ-૦૫ જાહેરાતો પૈર્ી એર્ થી વધુ જાહેરાતોમાાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ર્ોમન ઉમેદવારોએ જે જાહેરાતમાાં આયોગ દ્વારા Consent તથા Consent Deposit લેવા અંગે મનણકય ર્રવામાાં આવેલ હોય, તે જાહેરાતોમાાં Consent તથા Consent Deposit ભરેલ નરહ હોય તો તેવા ઉમેદવારોને જે તે જાહેરાતો માટે સાંબાંમધત મવષયના ગુણ આયોગ દ્વારા ધ્યાને લેવામાાં આવર્ે નરહ.
➢ આ ખાસ સૂચનાને ધ્યાને લઈ ઉપર્ુક્ત કુલ-૦૫ જાહેરાતો પૈર્ી એર્ ર્રતાાં વધુ જાહેરાતમાાં ઉમેદવારી નોંધાવેલ ર્ોમન ઉમેદવારોએ Self-Declaration આપવા માટે https://gpsc- ojas.gujarat.gov.in/CommonApplication.aspx લલિંર્ પર Click ર્રી Self-Declaration For Common Application ઓનલાઈન આપવાનુાં રહેર્ે. તેમાાં ચૂર્ થયેથી તેની સાંપૂણક જવાબદારી ઉમેદવારની રહેર્ે. ➢ જે ઉમેદવારે ઉક્ત જાહેરાતો પૈર્ી ર્ોઈ એર્ જ જાહેરાતમાાં ઉમેદવારી નોંધાયેલ હોય તેવા ઉમેદવારે Self-Declaration આપવાનુાં થતુાં નથી.
This is an extract. Download the official notification PDF for the complete text.