ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
Key Highlights
Last date not announced- Total Vacancies
- See notification
- Last Date to Apply
- Not announced
- Application Fee
- See notification
- Age Limit
- See notification
- Qualification
- પર Click કરવું. (૬) વધારાની લાયકાત દશાગવવા માટે Additional…
- Pay Scale
- See notification
Important Links
Links open on the official portal (ojas.gujarat.gov.in).
Eligibility Criteria
પર Click કરવું. (૬) વધારાની લાયકાત દશાગવવા માટે Additional Educational Qualification ઉપર Click કરીને તેની નવર્તો ભરવી. જો તમો લઘુતમ / અગ્રતા માટેની વધુ લાયકાતો ધરાવતા હોય તો તમને ફાયદાકારક હોય તેવી દરેકમાં કોઇ પણ એક જ લાયકાત અરજીપત્રકમાં દશાગવવી. જેમાં પાછ્ળથી કોઇ ફેરફારને અવકાશ રહેશે નહી. (૭) કોમ્્યુટરની જાણકારી માટેની લાયકાત ભરવા માટે Computer knowledge ઉપર Click કરીને તેની નવર્તો ભરવી. (૮) તેની નીચે Self declaration પર Click કરો તયાર બાદ (૯) ઉપરની શરતો સ્વીકારવા માટે "Yes" પર Click કરવું. હવે અરજી પુણગ રીતે ભરાઇ ર્યેલ છે. (૧૦) હવે Save પર Click કરવાથી તમારી અરજીનો Online સ્વીકાર થશે. (૧૧) અરજી કયાગ બાદ તમારો Application Number Generate થશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે. (૧૨) હવે Upload Photograph પર Click કરો. અહી તમારો Application Number type કરો અને તમારી Birth date type કરો તયાર 15 બાદ OK પર Click કરો. અહહિં Photo અને Signature Upload કરવાના છે. (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને ૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહહ તે રીતે) computer માં હોવા જોઇએ.) "Browse" button પર click કરો હવે Choose file ના સ્િીનમાંથી જે ફાઇલમાં…
Read the official notification for the complete eligibility criteria, including experience and physical standards where applicable.
Notification Details
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નનર્મ
મધ્યસ્થ કચેરી, રાણીપ બસ સ્ટેશન પાસે,
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નનર્મ (હવે પછીથી નનર્મ ધ્વારા ઉલ્લેખ કરવામા આવશે) ધ્વારા નીચે જણાવેલ કક્ષાની સીધી ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદર્ીયાદી / પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંર્ાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર નીચે જણાવેલ સમયર્ાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારે photo ૧૦ KB અને signature ૧૦ KB સાઇઝથી (Photoનું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. ૫હોળાઇ અને Signatureનું માપ ર.પ સે.મી. ઉંચાઇ અને ૭.પ સે.મી. પહોળાઇ રાખવી.) વધારે નહહ તે રીતે jpg format માં scan કરી અરજીપત્રકમાં અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી કરવાની નવર્તવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણણક લાયકાત, ઉંમર, જાનત, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દશાગવ્યા મુજબની જરૂરી નવર્તો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી નવર્તોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહહિં. નીચે દશાગવેલ કક્ષા સંબંનધત તમામ સુચનાઓ નનર્મની વેબસાઈટ https://gsrtc.in પર મુકવામાં આવશે જેથી અરજદારે સમયાંતરે નનર્મની વેબસાઈટ અચૂક જોવાની રહેશે. અરજી પત્રકમાં સંબંનધત કોલમમાં મોબાઈલ નંબર અને ઈ- મેઈલ આઈ.ડી. અવશ્ય દશાગવવો અને ભરતી પ્રહિયા પૂણગ થાય તયાં સુધી તે નંબર જાળવી રાખવો જરૂરી જે ઉમેદવારના હહતમાં છે.
કક્ષાન ું નામ - હેલ્પર ફીકસ પગાર - પાંચ વર્ગ માટે રૂ.૨૧,૧૦૦ /- ક લ જગ્યાઓ - ૨૫૧૦ ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો:- તા.૦૭/૦૯/૨૦૨૬ થી તા.૦૬/૧૦/૨૦૨૬ (૨૩:૫૯ કલાક સ ધી) સુંય ક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વવકારવાનો સમયગાળો:- તા.૦૭/૦૯/૨૦૨૬ થી તા.૦૮/૧૦/૨૦૨૬ (૨૩:૫૯ કલાક સ ધી)
ક લ જગ્ યા બિન અનામત આર્થિક રીતે નિળો વગગ (E.W.S.) સામાજીક અને શૈક્ષબિક રીતે પછાત વગગ અન . જાર્ત અન . જન જાર્ત ક લ જગ્ યાઓ પૈકી સા મા ન્ ય મ હહ લા સા મા ન્ ય મ હહ લા સા મા ન્ ય મ હહ લા સા મા ન્ ય મ હહ લા સા મા ન્ ય મ હહ લા માજી સૈર્નક
હદવ્યાંર્ ફાળવિી ૨૫૧૦ ૬૭૩ ૩૩૦ ૧૭૫ ૮૬ ૪૪૨ ૨૧૭ ૧૧૪ ૫૬ ૨૮૦ ૧૩૭ ૫૦૨ ૫૨
This is an extract. Download the official notification PDF for the complete text.